(0)

 Fill in the same work form as the electronic item you need and the Like electronic will give you the same job.
 You just have to go to service in the area around you.
 You have to go to the customer's house to serveice.
 Contact Like electronic for payment or more information.
 If you would like to connect to the Like electronic, fill out the service engineering form below the service engineer information.
 after completing the form, the payment service or more information will be sent to you via whatsapp or gmail.
 You will receive a call from the Like electronic.
 After the call, your Like electronic 's identity card will send you an identity card from whatsapp or gmail.


 आपको जिस इलेक्ट्रोनिक आइटम की मरम्मत करना आता है वही इलेक्ट्रोनिक आइटम का नाम Service Engineer फॉर्म में भरे|
 आपको अपने आसपास के क्षेत्र में सर्विस करने जाना है।
 आपको ग्राहक के घर पर सर्विस करने के लिए जाना होगा।
 भुगतान या अधिक जानकारी के लिए Like electronic से संपर्क करें।
 यदि आप Like electronic से जुड़ना चाहते हैं, तो Service Engineer Information के नीचे Service Engineer फॉर्म को भरें।
 फॉर्म पूरा करने के बाद, whatsapp या Gmail के माध्यम से भुगतान या अधिक जानकारी आपको भेजी जाएगी।
 आपको Like electronic से कॉल प्राप्त होगी।
 कॉल आने के बाद आपका Like electronic आइडेंटि कार्ड आपको whatsapp या Gmail के जरिए भेजेगा।


 તમને જે ઇલેક્ટ્રોનિક આઈટમ નું કામ આવડતું હોય તે જ કામ ફોર્મ મા ભરવું અને Like electronic તમને એજ કામ આપશે.
 તમારી આજુબાજુ ના એરિયામાં તમારે સર્વિસ કરવા જવાનું રહેશે.
 તમારે કસ્ટમર ના ઘરે સર્વિસ કરવા જવાનું રહેશે.
 પેમેન્ટ કે તેનાથી વધારે જાણકારી માટે Like electronic નો સંપર્ક કરો.
 Like electronic સાથે જોડાવા માંગતા હોય તો સર્વિસ એન્જીનિયર ઇન્ફોર્મેશન ની નીચે આપેલું સર્વિસ એન્જીનિયરીંગ ફોર્મ ભરો.
 ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ કે તેનાથી વધારે જાણકારી Like electronic તમને whatsapp કે Gmail થી મોકલશે.
 Like electronic તરફથી તમને કોલ આવશે.
 કોલ આવ્યા બાદ તમારુ Like electronic નું આઇડેન્ટી કાર્ડ તમને whatsapp કે Gmail થી મોકલશે.