• Like electronic મા ઓનલાઇન કમ્પ્લેન બૂક કરોતો તમારા મોબાઇલમાં Mail કમ્પ્લેન નંબર અને લિંક આવશે તે લિંક ઓપન કરીને તેમાં કમ્પ્લેન નંબર નાખીને કમ્પ્લેન સ્ટેટસ અને કમ્પ્લેન કેન્સલ થઈ શકશે.
• સર્વિસ એન્જિનિયર તમારા ઘરે સર્વિસ કરવા આવે ત્યારે તેના ફોનમાં Like electronic નું આઇડેન્ટી કાર્ડ ચેક કરવું.
• Like electronic એ મોકલેલા Mail મા S.Eનંબર ની સરખામણી સર્વિસ એન્જિનિયરના આઈડેન્ટી કાર્ડ સાથે કરવી.
• જો કોઈ અલગ S.E નંબર હોય તો Like electronic નો સંપર્ક કરો.
• ઇલેક્ટ્રોનિક આઈટમ સર્વિસ કે રીપેર થયા બાદ પેમેન્ટ કરવું, તે પહેલા કોઈ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં.
• સર્વિસ એન્જિનિયરે સર્વિસ કર્યા બાદ કસ્ટમરે સર્વિસ એન્જિનિયર જોડેથી સર્વિસ રિપોર્ટ અવશ્ય લેવાનો રહેશે.
• કસ્ટમરે ઇલેક્ટ્રોનિક આઈટમ સર્વિસ કે રીપેર થયા બાદ પેમેન્ટ તરત ચૂકવવાનું રહેશે online સિસ્ટમ અથવા સર્વિસ એન્જિનિયરને તે કામની કિંમત ચૂકવવાની રહેશે.
• કસ્ટમરે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સર્વિસ એન્જિનિયર જોડે થી QR Code લેવાનો રહેશે.
• કસ્ટમર ના ઘરે થી કોઈપણ ઇલેક્ટ્રોનિક આઈટમ સર્વિસ એન્જિનિયર તેના ઘરે અથવા સ્ટોર પર રીપેરીંગ કે સર્વિસ કરવા લઈ જાય તો તે સર્વિસ એન્જિનિયર જોડેથી C to S Report કસ્ટમરે ફરજીયાત લેવાનો રહેશે.
• સર્વિસ એન્જિનિયર કસ્ટમરના ઘરે રીપેરીંગ કરવા આવે અને કસ્ટમર રીપેરીંગ કરવાની ના પાડે તો કસ્ટમરના મોબાઇલમાં આવેલા Mail અને ટ્રેકિંગ માં બતાવેલ વીઝીટીંગચાર્જ લેવામાં આવશે,અને કસ્ટમરે વીઝીટીંગચાર્જ નો સર્વિસ રિપોર્ટ લેવા નો રહેશે.
• When you book a complaint online in Like electronic, you will get the Mail complaint number and link in your mobile, By opening the link and entering the complaint number, the complaint status and complaint can be canceled.
• When the service engineer arrives to service your home, check the Like electronic identity card in his phone.
• Compare the S.E number to the Mail sent by the Like electronic with the service engineer's identity card.
• If there is a separate S.E number, contact the Like electronic.
• Electronic item service or repair after payment , do not make any payment before.
• After the service engineer has done the service, the customer will have to take the service report with the service engineer.
• The customer will have to pay immediately after the electronic item is serviced or repaired. The online system or the service engineer will have to pay for the work.
• The customer will have to take a QRCode from a service engineer to make an online payment.
• If any electronic item is taken by the service engineer from the customer's house to his house or store for repairing or service, the customer will have to take the C to S Report from the service engineer.
•If the service engineer comes to Repairing the customer's house and refuses to Repairing the customer, the visiting charge shown in the Mail and tracking in the customer's mobile will be taken, and the customer will have to take the service report of the visiting charge.